અદાણી ગ્રુપ દ્વારા ખાવડામાં વિવિધ વિકાસ કાર્યોનો શુભારંભ

અદાણી ગ્રુપ દ્વારા ખાવડામાં વિવિધ વિકાસ કાર્યોનો શુભારંભ કરવામાં આવ્યો છે. જનઆરોગ્ય, જળસંરક્ષણ, શિક્ષણ અને મહિલા સશક્તિકરણ ક્ષેત્રે સામાજીક ઉત્તરદાયીત્વ નિભાવતા 4 નવા પ્રોજેક્ટસનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અમીત અરોરા, BSF કમાન્ડન્ટ સંજય અવિનાશ તેમજ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ અંગેની વિસ્તૃત મીડિયા રીલીઝ અહીં આપને મોકલેલ છે, આપના પ્રતિષ્ઠિત મીડિયા માધ્યમમાં પ્રકાશિત કરવા વિનંતી. આભાર સહ.