આદિપુરના  હેમુકાલાણી પાર્ક પાસેથી બાઈકની ચોરી

copy image

copy image

આદિપુરની બારવાડી વિસ્તારમાં પાર્કના ગેટ પાસેથી મોટર સાઈકલની ચોરી થઈ.. આદિપુર પોલીસ મથકે મુકેશભાઈ પ્રજાપતિએ અજાણ્યા ચોર ઈસમ સામે નોંધાવેલ ફરિયાદ મુજબ ગત 13/7ના સાંજે 5 થી 6 વાગ્યા દરમ્યાન તેમણે તેમનું સ્પેન્ડર બાઈક આદિપુરના બારવાડી વિસ્તારમાં આવેલા હેમુ કાલાણી પાર્કના ગેટની બહાર પાર્ક કર્યું હતું. બહાર આવીને ચેક કરતા વાહન ત્યાં મળ્યું નહતું. જેથી 20 હજારની તેમની બાઈક કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ વિસ્તારથી અગાઉ પણ વાહન ચોરીઓ થઈ ચુકી છે.