અબડાસાના બીટા માં આકાશી વીજળી પડી

આકાશી વીજળી પડતા ત્રણ બકરીઓના મોત
ટોટલ 70 થી 80 બકરીઓમાંથી ત્રણના મોત અને ત્રણ ચાર બકરીઓ વીજળીમાં ગંભીર રીતે દાજી અને એક બકરી ની હાલત ખરાબ
બકરીઓ ચરાવતા બે માલધારીઓ પણ માન બચ્યા
આકાશી વીજળી પડવાનો આજે આ બીજો બનાવ અબડાસા વિસ્તારમાં
આ બકરીઓ કુંભાર અલીમામદ ની હતી ગામ બીટા