પધ્ધર પોલીસે રોયલ્ટી કે પાસપરમીટ વગર વ્હાઇટકલે ખનીજ ભરેલ ડમ્ફરને ડિટેઇન કરી ખાણ ખનીજ વિભાગ તરફ મોકલી