ભુજમાં હિટ એન્ડ રનનો સીસીટીવી વીડિયો થયો વાયરલ

ભુજમાં હિટ એન્ડ રનનો સીસીટીવી વીડિયો થયો વાયરલ….

કાર ચાલકે બાઈક સવાર ત્રણ યુવાનોને ફંગોળ્યા….

એક નું મૌત એક હૉસ્પિટલમાં જેને હેમ્રેજ જેવી ગંભીર ઈજા…..

ત્રીજા ને પગમાં ગંભીર ઈજા પહોંચી……