26 ડિસેમ્બરનાં રોજ મુંબઈ ખાતે કચ્છી મહેશ્વરી મહિલા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો


26 ડિસેમ્બરનાં રોજ મુંબઈ ખાતે કચ્છી મહેશ્વરી મહિલા સ્નેહ મિલન નો આયોજન કરવામાં આવ્યું જેમાં મહારાષ્ટ્ર નાં વિવિધ વિસ્તારો માં વસતા મૂળ કચ્છી મહેશ્વરી સમાજ ની મહિલાઓ એ ભાગ લીધો. એડવોકેટ કાંતા બેન મહેશ્વરી નાં અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજવા મા આવ્યો જેમાં બારમતી પંથ નાં સ્થાપક તથા મહેશ્વરી સમાજ નાં ઉદ્ધારક તથા આરાધ્ય શ્રી ધણીમાતંગ દેવ ને વંદન કરી કાર્યક્રમ ની શુરુઆત કરવાં માં આવી.દીપ પ્રાગટ્ય ઉમા બેન રોશિયા.લક્ષ્મીબેન ધોળિયા.વસંતબેન બલિયા. દેવિબેન રોશિયાં.તારાબેન મહેશ્વરી એ કર્યો
ફોટોગ્રાફી પ્રેમિલા બેન ડોરુ એ કર્યો મુંબઈ ફર્સ્ટ બિઝનેસ વુમન સુનિતા રોસિયા. વોડાફોન આસિસ્ટન્ટ મેનેજર રેખા બળિયા.વાઇસ પ્રેસિડેન્ટ ઓફ બેંક રોમા કનનર.સાઈકોલોજી સ્ટુડન્ટ વિદ્યા ફફલ દ્વારા માનસિક તણાવ વિશે મહીલાઓ ને માહિતીગાર કરવા માં આવ્યાં તથા અન્ય શિક્ષિત મહિલાઓ તથા શિક્ષિત યુવતીઓ હાજર રહ્યા હતાં જેમનો સન્માન કરવા માં આવ્યો કાર્યક્રમ નાં વક્તા રેખા બળિયા. સંચાલન ગીતા ચંદે કાંતાબેન પiતરિયા તથા ખાસ સલાહકાર સમિતિ માં સમસ્ત મુંબઈ મહેશ્વરી મહિલાઓ તરીકે હાજર રહ્યા હતા જેમાં પારિવારિક. સામાજીક.ધાર્મિક.તેમ જ શેક્ષણિક બાબતો પર ચર્ચા વિચારણા કરવામાં આવી બારમતી પંથ નાં અનુયાયી કચ્છી મહેશ્વરી સમાજ માં મહિલા સ્નેહ મિલન ને આવકારી લેવા માં આવ્યો જેમાં ખૂબ જ બહોળી સંખ્યા માં શિક્ષિત મહિલાઓ એ ભાગ લીધો હતો. જેમાં સૌ જાગૃત મહિલાઓએ ખુદ ખુદ નાં વિચારો રજૂ કર્યા હતા જેમાં અનેક નિર્ણયો લેવાયા જેમાં ખાસ કરીને “દસોંધ” જમાં કરવું જે સારા કાર્ય પાછળ ઉપયોગ કરવો. અમુક રૂઢીવાદી વિચારો નો ત્યાગ કરવું.બારમતી પ્રત્યે જાગૃત થવું ખોટાં તાયફા નાં કરવાં.ધર્મ સાથે કર્મ ને પણ મહાન બનાવવું એવું કચ્છી મહેશ્વરી સમાજ ની જાગૃત મહિલા “એડવોકેટ કાંતા બેન મહેશ્વરી” દ્વારા જણાવવા માં આવ્યું સમસ્ત મુંબઈ વાસી કચ્છી મહેશ્વરી મહિલા સ્નેહ મિલન નો આયોજન “એડવોકેટ કાંતા બેન મહેશ્વરી તથા કમલ બેન કનર” એ સ્વ ખર્ચે કર્યો હતો.કાર્યક્ર્મ માં ધણીમાતંગ દેવ વંદના દીપ પ્રાગટ્ય બાદ સૌ બહેનો સાથે ભોજન લીધું હતું.ભોજન નાં દાતા એડવોકેટ કાંતા બેન મહેશ્વરી રહ્યા હતા તથા અન્ય ખર્ચ નાં દાતા કમલ બેન કનનર રહ્યાં હતાં