બનાસકાંઠા ખાતે આવેલ ધાનેરાના થાવર પુલ પર અચાનક એક ગાડીમાં આગ ભભૂકી ઉઠી
બનાસકાંઠા ખાતે આવેલ ધાનેરાના થાવર પુલ પર અચાનક એક ગાડીમાં આગ ભભૂકી ઉઠતાં અમુક ક્ષણોમાં જ તે બળીને ભશ્મ થઈ હતી. આ મામલે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા તેઓની ટીમ તુરંત ઘટના સ્થળ પર પહોંચી હતી અને તેમણે આગ પર કાબુ મેળવ્યો હતો.બનાવને પગલે આ માર્ગ પર ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી હતી. આ ગાડીમાં કયા કારણોસર આગ લાગી હતી તે હજુ સામે આવ્યું નથી.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-