પાટણ ખાતે આવેલ રાધનપુર માર્કેટ યાર્ડ નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત : બે ઘાયલ

copy image

copy image

પાટણ ખાતે આવેલ રાધનપુર માર્કેટ યાર્ડ નજીક એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં એકનું મોત થયું હતું. આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પાટણ ખાતે આવેલ રાધનપુર માર્કેટ યાર્ડ નજીક રોડ ક્રોસિંગ કરતી વેળાએ બાઈક અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થતાં છે તેમજ રાધનપુર માર્કેટ યાર્ડ ખાતે મજૂરી કામ કરનારનું મોત નીપજયું હતું. આ બનાવમાં ઘાયલ થયેલ બંને લોકોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ છે. પોલીસે આ મામલે આગળની વધુ કાર્યવાહી આરંભી છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-