પૂર્વ કરછમાં ફરી એકવાર ગાંજા સાથે બે ઇસમ પકડાયો
copy image

ગાંજાની ડીલેવરી કરે એ પહેલા SOG એ ઝડપી પાડ્યો
ગાંધીધામ SOG એ ગાંજા સાથે બે લોકોને ઝડપી પાડ્યો
બાતમીના આધારે પૂર્વ કરછ SOG એ ૧૨ કિલો ગાંજા સાથે બે વ્યક્તિને ઝડપી પાડ્યો
એન.ડી.પી.એસ એક્ટ ૧૯૮૫ હેટર ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી