ગુજરાત ભાજપાનો ગઢ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓમાં ફરી એકવાર શાનદાર દેખાવ

ગુજરાત ભાજપાનો ગઢ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓમાં ફરી એકવાર શાનદાર દેખાવ. ત્રણ દાયકાથી ભાજપા ગુજરાતમાં છવાયેલું છે.
સ્વ.કેશુબાપા પછી નરેન્દ્રભાઈ એ ગુજરાતને ભાજપાનો અભેદ ગઢ બનાવી દીધો છે.તાજેતરની સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓમાં ફરી એકવાર ભાજપાએ મેદાન માર્યું છે.
કોંગ્રેસે ગુજરાતમાં દેખાવું હશે તો લોકોના હૃદયમાં સ્થાન મેળવવું પડશે જે હાલને તબ્બકે અશક્ય જેવું જણાય છે.
એકદંર 95 ટકા ભાજપાએ બેઠકો મેળવી છે.કોંગ્રેસ- આપ-સપાએ છુટપૂટ બેઠકો મેળવી છે.
હવે ગુજરાતના લોકો-મતદાતા ગુજરાતને વિકાસને રાહે અગ્રેસર બનાવવા માંગે છે તે સાબિત થયું છે.
તેમ છતાં ઉદારદિલ ગુજરાતીઓએ વિપક્ષ ને નોંધપાત્ર બનાવવા વિપક્ષને પણ થોડી ઘણી બેઠકો આપવી ગુજરાતના હિતમાં છે.
જય ગુજરાત
જય કચ્છ

એડિટર
HJ સોની