કંડલા પોર્ટ ટ્રસ્ટ માં ચાલુ નોકરીમાં કામ કરતા કર્મચારીઓ નું અવસાન થતા તેમના વારસદારો ને રહેમરાય નોકરી અપવવા બદલ ઋણ સ્વીકાર

કંડલા પોર્ટ ટ્રસ્ટ માં ચાલુ નોકરીમાં કામ કરતા કર્મચારીઓ નું અવસાન થતા તેમના વારસદારો ને રહેમરાય નોકરી અપવવા બદલ ઋણ સ્વીકાર
KPT માં અવસાન થનાર વારસદારો ને નોકરી અપાવવા ભૂખ હડતાળ કરી લડત ચલાવી ૧૪ જેટલા વારસદારો ને નોકરી અપાવી જેમાં ઇકબાલ ભાઈ જત રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના હોદેદારશ્રી દ્વારા લડત માં જોડાઈ અને ન્યાય અપાવ્યો 16 વર્ષે નોકરી મળતા નોકરી મળતા રાજીપો વ્યક્ત કરવા આજે રૂબરૂ મળીને નવીનભાઈ બળિયા, હરેશભાઈ ,રમેશ ભાઈ ,અજય ભાઈ,હુરબાઈ ઇકબાલ પરાર,વિદ્યાબેન ભારતી,બાયાબેન ભીમજી ભીલ દ્વારા મીઠાઈ, મોમેન્ટો આપી ખુશી વ્યક્ત કરી.