પાંચ માસથી નાસતો-ફરતો માદક પદાર્થ કેસમાં સંડોવાયેલ આરોપી દબોચાયો
copy image

અંજાર ખાતે આવેલ વરસામેડીના સીમ વિસ્તારમાંની એક સોસાયટીમાંથી માદક પદાર્થ ઝડપી પાડવામાં આવેલ હતો. ત્યારે સૂત્રો જણાવી રહ્યા છે કે આ કેસમાં સંડોવાયેલ આરોપી ઈશમ પાંચ માસથી નાસતો-ફરતો હતો. જાણવા મળી રહ્યું છે કે પોલીસે આ શખ્સને દબોચી લઈ આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.