ભુજના શેખપીર નજીક ખારેક ફાર્મમાં લાગી આગ

લાખોદ-શેખપીર માર્ગ પર બન્યો બનાવ

ખારેક ફાર્મમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ

બનાવને પગલે ભુજ ફાયર વિભાગ અને પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ

આગને કાબૂમાં લેવા ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવ્યો

આગ ને કાબુ માં લેવા માટે પાંચ જેટલા ફાયર ની ટીમ બોલાવાઈ

પધ્ધર પોલીસ ના પી આઇ એ જી પરમાર સહિત ના કાફલો આગ ને ઓલવવા મદદ રૂપ બની