કચ્છમાં કાયદો વ્યવસ્થા બની બેકાબૂ
વાગડમાં 15 વર્ષીય કિશોરનું ગળું કાપી કરાઈ હત્યા
રાપરના બેલા ગામે છરીના ઉપરા ઉપરી ઘા ઝીંકી હત્યા કરાઈ
બગીચામાં રમતી વખતે ગેમની અદાવત કારણભૂત હોવાનું પ્રાથમિક તારણ
પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ કિશોરને રાઉન્ડ અપ કર્યા
રાપર પોલીસે આગળની તપાસ આદરી
કિશોરની હત્યાને પગલે પંથકમાં ચકચાર મચી