વર્ષ 2018થી દુષ્કર્મના ગુનાના નાસતા ફરતા આરોપી શખ્સને પોઈસે દબોચ્યો

copy image

દુષ્કર્મના ગુનાના નાસતા ફરતા આરોપી શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ દુધઈ પોલીસ મથકે જૂની દુધઈના આરોપી શખ્સ વિરુદ્ધ દુષ્કર્મ સહિતના ત્રણ ગુના નોંધાયેલ હતા, આ શખ્સ વર્ષ-2018થી પોલીસની પકડથી દૂર હતો ત્યારે પૂર્વ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી અને પોલીસની ટીમે આરોપી ઈશમને દબોચી લીધો છે.