માંડવી ખાતે આવેલ કોડાય ગામમાં રુકમાવતી નદીના કિનારે આવેલ દબાણ દૂર કરાયા

copy image

copy image

માંડવી ખાતે આવેલ કોડાય ગામમાં રુકમાવતી નદીના કિનારે આવેલા સ્મશાન નીમ માટેની જમીન પર આવેલ દબાણને દૂર કરી દેવાયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે ત્યારે આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ સર્વે નં. 680 પૈકીના જમીન પરનાં દબાણ જમીન મહેસૂલ સંહિતા કલમ-61 મુજબ દબાણકર્તાને પૂર્વ નોટિસ પાઠવ્યા બાદ વહીવટીતંત્ર દ્વારા હટાવી દેવામાં આવેલ હતા.