મીઠીરોહર નજીક ટ્રેલર સળગી ઉઠ્યું

image-146

copy image

ભચાઉ-ગાંધીધામ હાઇવે પર આગની ઘટના

આગના કારણે ટ્રાફિક અવરોધાયો

ફાયરબ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો

આગના કારણે ટ્રેલરને ભારે નુકશાન પહોંચ્યું