હિસ્ટ્રી શીટર આરોપીઓ ના અતિક્રમણ પર પૂર્વ કચ્છ પોલીસ નું બુલડોઝર ચાલ્યું…

copy image

આરોપીનું નામ:
(૧) પ્રભુભાઈ રામજીભાઈ પીરાણા રહે-પાવર હાઉસ વિસ્તાર, રાપર તા.રાપર જી.કચ્છ.
(૨) દિનેશભાઈ રામજીભાઈ પીરાણા રહે-પાવર હાઉસ વિસ્તાર, રાપર તા.રાપર જી.કચ્છ.
(૩) રાજુભાઈ રામજીભાઈ પીરાણા રહે-પાવર હાઉસ વિસ્તાર, રાપર તા.રાપર જી.કચ્છ.
(૪) રામજીભાઈ રૂપાભાઈ પીરાણા રહે-પાવર હાઉસ વિસ્તાર, રાપર તા.રાપર જી.કચ્છ.
ગુનાહિત ઇતિહાસ: શરીર સબંધી મારામારીના ભારે ગુના તથા એટ્રોશીટીના ગુના
ડિમોલેશન નું સ્થળ: રાપર નગાસર તળાવની સામે એચ.પી. પેટ્રોલપંપની બાજુમાં
આરોપીએ પોતાના આર્થીક ફાયદા સારૂ માટે મોજે રાપર તા.રાપરના ટ્રા.સર્વે નં.૧૦૪૭/પૈકી વાળી સરકારી જમીનમાં પાકી પાંચ દુકાનો બનાવી ગેરકાયદેસર રીતે કબ્જો કરેલ હતો.