બિદડા ગામે ત્રણ મહિલાઓએ એક વૃદ્ધને માર માર્યાના બનાવમાં વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થતા મામલો હત્યામાં પલટાયો


વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થતા મામલો હત્યામાં પલટાયો
જાહેર રસ્તા પર વૃદ્ધને માર મારતા હોવાનો વીડિયો થયો હતો વાયરલ
વૃદ્ધના પુત્ર દ્વારા યુવતીને ભગાડી જવાના મનદુઃખ માં હુમલો કરાયો હતો
સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી