ભુજના વોકવે પાસે અજાણ્યા વૃદ્ધની લાશ મળી
copy image

જાગૃત નાગરિક દ્વારા પોલીસને જાણ કરી
પોલીસે નગરપાલિકાની સબવાહીની દ્વારા મૃતદેહને ભુજની જીકે જનરલમાં પીએમ માટે લહી જવામાં આવ્યો
વૃદ્ધની ઓળખ અને મૃત્યુનું કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી