ભુજ ખાતે પોલીસ પ્રજા સમન્વય શૂટિંગ વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ…


ભુજ ખાતે પોલીસ પ્રજા સમન્વય શૂટિંગ વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ…
પશ્ચિમ કચ્છ પોલીસ અને પ્રજા સમન્વય ટુર્નામેન્ટ માં ૧૨ ટીમોએ ભાગ લીધો હતો
પોલીસ હેડક્વાટર ખાતે યોજાયેલી ટુર્નામેન્ટ માં પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા ના અધ્યક્ષ સ્થાને યોજાઈ…
જેમાં ‘નો ફાઉલ’ ટીમ વિજેતા રહી હતી..
આ ટુર્નામેન્ટ વિશ્રામભાઈ ચૌધરી ના સૌજન્ય થી યોજાઈ હતી
આ ટુર્નામેન્ટ ને સફળ બનાવવા માટે RPI શ્રી રાતડા સાહેબ,BDDS PSI કે.એમ.કાગ,મહેશભાઈ ત્રિવેદી, રસિકભાઈ,નરેન્દ્રસિંહ,બળદેવસિંહ, રમેશભાઈ, અજય બારોટ, મધુસિંહ, દિલીપસિંહ, નવીનસિંહ સિંધવ, અતુલભાઈ, બિપીનભાઈ, સાહિલભાઈ, રાજુભાઈ,કલ્પેશસિંહ, પાંચાભાઈ, સહદેવસિંહ , વિજયભાઈ,મુકેશભાઈ વગેરે દ્વારા સફળ બનાવવા કાર્ય કર્યું હતું