કચ્છમાં ખનીજ ચોરો પર કાર્યવાહીથી ફેલાયો ફફડાટ : મેહુલ શાહ તેમજ દેવેન્દ્ર સિંહ બારિયા ની ટીમે બોલાવ્યો સપાટો

મેહુલ શાહ તેમજ દેવેન્દ્ર સિંહ બારિયા ની ટીમે બોલાવ્યો સપાટો .
કચ્છ માં ખનીજ ચોરો પર કાર્યવાહી થી ફેલાયો ફફડાટ
વારંવાર ખનીજ વિભાગ ની કામગીરી તેમ છતાં પણ થઈ રહી છે બેરોકટોક ખનીજ ચોરી
ખાવડા ચેક પોસ્ટ પર 10 જેટલા ઓવર લોડ વાહનો પર થઈ કાર્યવાહી
રોજે રોજ ચોરી પકડી પડાય છે છતાંય કેમ થાય છે ખનીજ ચોરી તેવું લોકો માં બન્યા ચર્ચા વિષય
મુન્દ્રા તાલુકાના ગેલડા ગામે ફ્લાઇગ સ્કવોર્ડે રેતી ચોરી પકડી
ગેલડા ગામની નદીના પટમાં ચાલતી ખનીજ ચોરી ઝડપાઇ
ગેરકાયદેસર ખનન કરતાં તત્વો પર તંત્રની કાર્યવાહી
લોડર, ડમ્પરને ઝડપી પાડી પ્રાગપર પોલીસ મથકના કસ્ટડીમાં મુકાયા
ફ્લાઇગ સ્કવોર્ડે દંડનીય કાર્યવાહી હાથ ધરી