ખાવડા સાઇડ રાત્રિના સમયે છતાં ઓવરલૉડ વાહનો પર તપાસ હાથ ધરવા માંગ ઉઠી

ખાવડા સાઇડ રાત્રિના સમય માં ઓવરલૉડ ચાલે છે ખાણખનીજ ની મીઠી નઝર થી આં ગાડીઓ કોની છે તેની તપાસ હાથ ધરવામાં આવે કોની મેહરબાની થી રાત્રે ખાવડા સાઇડ ઓવરલૉડ અને દારુ ગાજો જેવી પ્રવુતિઓ ચાલુ રાખવામાં આવે છે અનેક વાર રજુઆત કરવા છતાં ખાવડા સાઇડ દારુ અને ઓવરલોડ પર કોઈ દયાન આપવામાં આવ્યું નથી.