ગાંધીધામના 400 ક્વાર્ટરમાં દબાણકર્તાઓને 15 દિવસની નોટિસ

ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી છે. ત્યારે 400 ક્વાર્ટરમાં પણ માર્કિગ કરી 15 દિવસમાં સ્વ ખર્ચે દબાણ દૂર કરવા અંગે નોટિસ આપી છે અને સમય મર્યાદા દબાણ દૂર કરવામાં નહીં આવે તો મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે