ટ્રંપ સરકારનો મોટો નિર્ણય!
ચીન સિવાયના 75 દેશોને 90 દિવસની ટેરિફ રાહત!
અમેરિકા તરફથી મોટા ભાગના દેશો પર લાગૂ થનારા નવા આયાત ટેરિફ હવે આગામી 90 દિવસ માટે સ્થગિત
ટ્રંપનો દાવો: 75 દેશોએ વાતચીત માટે સંપર્ક કર્યો
ચીન સામે કડક પગલાં – 125% ટેરિફ લાગુ
અન્તરરાષ્ટ્રીય બજારમાં ઉથલપાથલ વચ્ચે, અમેરિકન શેરબજારમાં તેજી નોંધાઈ