લ્યો બોલો..કુલ્ફીમાં જીવજંતુ.?

હવે ગરમીમાં કુલ્ફી પણ ન ખાવી કે શું.?

ભુજ તાલુકાના રેહા ગામે એક ગ્રાહકને
@momaiicecream માં કડવો અનુભવ થયો.!

ખુલ્લેઆમ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી કંપનીઓ પર કયારે અંકુશ આવશે.?