આખરે હાજીપીર માર્ગ માટે રાજય સરકારે 95 કરોડ ફાળવ્યા

અત્યંત જર્જરિત 32 કીમી માર્ગ માટે સરકારે માતબર રકમ ફાળવી

7 મીટર પહોળાઈમાં નવો સીસીરોડ બનશે

હાજીપીર યાત્રાધામ અને સરહદ જોડતો મહત્વનો છે આ સ્ટેટ હાઇવે

માર્ગ બાબતે સ્થાનિક લોકોએ અનેક વખત આંદોલન કર્યો છે