રાજ્યની સરહદીય વિસ્તારની સુરક્ષા અને આંતરિક સુરક્ષાને પગલે ખાવડા પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ચુસ્તપણે વાહનચેકીંગ હાથ ધરાયું


રાજ્યની સરહદીય વિસ્તારની સુરક્ષા અને આંતરિક સુરક્ષાને ધ્યાને રાખીને કચ્છની ખાવડા સીમા એ RE – Parkમાં ખાવડા પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા આવતા – જતા વાહનોની ચુસ્તપણે ચેકીંગ હાથ ધરવામાં આવેલ.
સાથે જ સરહદી વિસ્તારના લોકોને પણ તેમના વિસ્તાર માં કોઇપણ પ્રકારની સંદિગ્ધ પ્રવુતિઓ ધ્યાને આવે તો પશ્ચિમ કચ્છ પોલીસનો સંપર્ક કરવા આહ્વાન છે.