ચેક પરત ફરવાના કેસમાં આરોપીને છ માસની કેદ

copy image

copy image

ચેક પરત ફરવાના કેસમાં આરોપીને છ માસની કેદ ફટકારવામાં આવેલ છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપત્ર થતી વિગતો મુજબ બરોડા ગુજરાત ગ્રામીણ બેંક વોંધ શાખા દ્વારા હરભુજી  ભીખુભા હોથી સામે 2,77,000નો  ચેક બાઉન્સ થયો હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી, જે કેસમાં કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આરોપીને તકસીરવાન ઠેરવી છ મહિનાની સાદી કેદની સજા અને ચેકની રકમ, તે ઉપરાંતનો  દંડ ભરપાઈ કરવાનો હુકમ જાહેર કર્યો છે.