ગાંધીધામ બસ સ્ટેશન નજીક આવેલા ગેસ્ટહાઉસમા બે શખ્સો પાસેથી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું


કચ્છમાંથી ફરી 29 ગ્રામ કોકેઇનનો જથ્થો મળી આવ્યો
ગાંધીધામ બસ સ્ટેશન નજીક આવેલા ગેસ્ટહાઉસમા રોકાયેલા પંજાબના બે શખ્સો પાસેથી મળ્યુ ડ્રગ્સ
પૂર્વ કચ્છના બી ડિવિઝન ગાંધીધામ પોલીસે 2 આરોપીને 29 લાખના કોકેઇન સાથે ઝડપી પાડ્યો
પોલીસે બાતમીના આધારે રેઇડ કરી ગેરકાયદેસર માદકપદાર્થ કોકેઈનના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા
પોલીસે બન્ને આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ.એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરી