નખત્રાણાના લુડબાય પાસે રાષ્ટીય પક્ષી મોર નું મોત્ત

વિજશોક લાગવાના કારણે મોરનું થયું મોત

ધબકસર ડેમની પાસે મોરને વિજશોક લાગ્યો

ખાનગી પવનચક્કીની વિજલાઈનના કારણે મોરનું થયું મોત : લુડબાય સરપંચ જબાર જત