અંજારના વરસામેડી સીમ વિસ્તારમાં થયેલ ખુનના ગુનાનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી આરોપીને ઉતરપ્રદેશ રાજયમાંથી પડડી પાડતી અંજાર પોલીસ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ મહે.પોલીસ મહાનિરીક્ષકથી સરહદી રેન્જ ભુજ તથા શ્રી સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક પુર્વ કચ્છ ગાંધીધામ તથા થી મુકેશ ચૌધરી સાહેબ ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષs નાઓએ અંજાર વિસ્તારમાં બનેલ ગંભીર પ્રકારના શરીર સંબંધી ગુના તથા ગુના કામે ફરારી આરોપીને સત્વરે શોધી કાઢવા સારૂ સુચના કરેલ હોય
જે અન્વયે ગત તા.૨૬/૦૪/૨૦૨૫ સવારના ભાગે અંજાર તાલુકાના વરસામેડી સીમમાં આવેલ વેલ્સપન ડંપનીની અંદર પતરા કોલોનીની પાછળ આવેલ પડતર ખેતરમાં બાવળની ઝાડીમાં લાશ મળી આવેલ હોવાની હડીકત મળતા જે અન્વયે પ્રો.આઈ.પી.એસ શ્રી વિકાસ યાદવ સાહેબના માર્ગદર્શન હેઠળ એ.આર.ગોહીલ પોલીસ ઇન્સપેક્ટર અંજારનાઓએ તાત્કાલીક પોલીસ ટીમ સાથે બનાવવાળી જગ્યા પહોંચી લાશને બહાર કાઢી ઓળખ કરી જોતા જેના ગળાના ભાગે તીક્ષ્ણ હથીયાર વડે ગંભીર ઈજા પહોંચાડી મોત નિપજાવેલ હોવાનુ જણાઈ આવતા તુરંત પોલીસની જુદી-જુદી ટીમો બનાવી આજુ-બાજુના સી.સી.ટી.વી ફુટેજ એનાલીસીસ કરી જરૂરી વર્ડ આઉટ કરી તેમજ હ્યુમનસોર્સ આધારે મોત નિપજાવનાર આરોપી તેનો સગો મોટો ભાઈ અજયકુમાર યાદવ રહે.ઝારખંડ વાળો હોવાનું જણાઈ આવતા તેઓને પકડવા માટે તુરંત એક પોલીસ ટીમ મોકલી આપી મજકુર ઇસમને ઉતરપ્રદેશ રાજયમાંથી પકડી પાડી તેઓને ઉડાંણપુર્વક ચુડતી-પ્રયુડતી પુછપરછ કરતા તેને ગુન્હાની કબુલાત આપતા જણાવેલ કે મરણજનાર પોતાનો સગા ભાઈ થતો હોઈ અને બકો ભાઈને વેલ્સપન કંપનીમાં લેબર કોન્ટ્રાકટરનું કામ ચાલતુ હોઈ અને મરણજનાર વેલ્સપન કંપનીમાં લેબર કોન્ટ્રાકટરનુ કામ સંભાળતો હોય અને આ ડામેનો આરોપી મરણનારને વતનમાંથી મંજુર માણસો મોકલાવતો હોય આ મરણજનારએ આરોપીને તેના ભાગના તેમજ તેને ધંધામાં રોકાણ કરેલ રૂપિયા પરત ન આપતો હોઈ તેમજ ધંધો માંથી પણ બેદખલ કરી નાખેલ હોય જેનુ મનદુખ રાખી આરોપીએ અંજાર ખાતેથી
10:40 am
તીક્ષ્ણ હથિયાર ખરીદી તેના વડે ગુનાને અંજામ આપેલની કબુલાત આપેલ હોઈ જેથી આરોપીને પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
ગુન્હાની વિગત:-
અંજાર પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૩૨૫૦૪૮૩/૨૦૨૫ બી.એન.એસ.ડલમ-
૧૦૩(૧) તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ
પકડાયેલ આરોપી:-
(૧) અજયકુમાર અયોધ્યા પ્રસાદ યાદવ ઉ.વ.૨૯ ૨હે.ગામ-તોરેલાવા તા.ખંરોધી જી.ગઢવા ઝારખંડ
કબ્જે કરેલ મુદ્દામાલ:-
(૧) મોબાઈલ ફોન નંગ-૦૧ જેની કિ.રૂ.૫૦૦૦/-
આ કામગીરીમાં પ્રો.આઈ.પી.એસ શ્રી વિકાસ યાદવ સાહેબ તથા એ.આર.ગોહીલ પોલીસ ઇન્સપેક્ટર અંજાર પોલીસ સ્ટેશનના તથા પોલીસ સબ ઈનન્સપેક્ટર એસ.જી.વાળા તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહી કામગીરી કરેલ છે.
