અજરખપુર ગામે થયેલ ચોરીના ગુન્હાનો ગણતરીના કલાકોમા ભેદ ઉકેલતી પધ્ધર પોલીસ


પોલીસ મહાનિરીક્ષકશ્રી પિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાશ ચુંડા સાહેબશ્રી પશ્ચિમ કચ્છ-ભુજ નાઓ તથા વી.બી.ભગોરા ઇન્ધાર્જ નાયબ પોલીસ અધિક્ષકશ્રી ભુજ વિભાગ,ભુજ નાઓએ મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા સુચના આપેલ હોઇ.
જે અનુંસંધાને પથ્થર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એ.જી.પરમાર સાહેબના માર્ગદર્શન અને સુચના અનવ્યે પોલીસ સ્ટાફના માણસો પો સ્ટે વિસ્તારમાં કુકમા લાખીદ ત્રણ રસ્તા પાસે પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન સાથેના એ.એસ.આઇ. મહેન્દ્રસિંત વી જાડેજા તથા પો.હેડ.કોન્સ વિZદ્રસિંહ બી પરમાર તથા પો હેડ કોન્સ નીલેશભાઈ પી ચીયરી નાઓને સંયુક્ત રીતે અંગત બાતમીદારો પાસેથી બાતમી હકીક્ત મળેલ કે, પથ્થર પો સ્ટે એ ગુરન અ૧/૨૨૫-ગી એન એસ કલમ ૩પ(અ), ૩૨૯(૧) ના ગુન્હા કામેના કુકમા ગામ ના શંકાસ્પદ ઇસમો ને કુકમા ગામેથી અલગ અલગ જગ્યાએ થી પાંચ ઇસમોને રાઉન્ડઅપ કરી પથ્થર પો.સ્ટે લાવી પોલીસ ઇન્સપેક્ટર એ.જી.પરમાર સાહેબનાઓએ યુક્તી પ્રયુક્તિથી પુછપરછ કરતા મજકુર પચિય ઇસમો ભાંગીપડી ઉપરોક્ત ગુન્હો આચરેલ હોવાનું કબુલાત કરેલ અને ગુન્હા કામે ઉપયોગમાં લીધેલ વાહનો સાથે આરોપીઓને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
ઇકબાલ ઉંમર ગા(સુમરા) ઉ.વ ૨૭ રહે કુકમા તા ભુજ
સમીર ઇસ્માઇલ ખલીફા ઉ.વ સર રહે કુકમા તા ભુજ
ગની સુલેમાન અભડા ઉ.વ ૨૩ રહે કુકમા તા ભુજ
સાહીલ સાલેમામદ બાફણ ઉ.વ ૨૩ રહે કુકમા તા ભુજ
સાહીલ સીધીક કકલ ઉ.વ ૧૯ રહે કુકમા તા ભુજ
મળી આવેલ મુદ્દામાલ
એક ફોર વ્હીલ વરના ગાડી નં જી જે ૧૨ જે ૧૧૧ કિ.૨-૫૦.૦૦૦/-
મો.સા સ્પોન્ડર નં જી જે ૧૨ છ ડી રપ૯૩ ક્રિ.- ૧૦,૦૦૦/-મો.સા એકટીવા નં જી જે ૧ર એચ સી રપ૦૪ કિ.ર- ૧૦,૦૦૦/-
મોબાઇલ ફોન નંગ લ૫ – ૫૦.૦૦૦/-
એમ કુલ્લે કિ.ર૦ ૧.૨૦,૦૦૦/-
(૧) પથ્થર પી સ્ટે એ ગુ.ર.ન ર૦/૨૦૨પ બી એન એસ કલમ ૩૦૫(અ), ૩૨૮(૧) મુજબ કામગીરી કરનાર-
આ કામગીરીમાં પો.ઇન્સ. એ.જી.પરમાર સાહેબ તથા એ.એસ.આઈ. મહેંદ્રસિંહ જાડેજા તથા પૃથ્વીરાજસિંહ જાડેજા તથા પો હેડ કોન્સ શિવરાજસિહ રાણા તથા વિરેન્દ્રસિંહ પરમાર તથા નિલેષભાઇ ચીપરી તથા પો.કોન્સ બળદેવભાઇ રબારી તથા શીવભન્દ્રસિંહ રાણા નાઓ જોડાયેલ હતા.
