ગુજરાતમાં આજે સાંજે અડધો કલાક રહેશે અંધારપટ

આજે સાંજે 7:30 થી 8 કલાક દરમિયાન બ્લેક આઉટ મોકડ્રીલ કરવામાં યોજાશે, સાયરન અને બ્લેક આઉટ બાબતે લોકોને કરવામાં આવશે સજાગ, ઘરો અને ઓફિસની લાઈટો બંધ કરવાની રહેશે, હરવા ફરવાનું ટાળવું જોઈએ, લિફ્ટનો ઉપયોગ લોકો ન કરે, બધી જ કામગીરી ચાલુ રહેશે પણ લાઈટનો પ્રકાશ બહાર ન જાય તેનું ધ્યાન રાખવામાં આવશે, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી માહિતી