આયોજિત મોકડ્રીલમાં કચ્છ જિલ્લાના તમામ નાગરિકોએ ભાગ લેવા વિકાસ સુંડા સાહેબ દ્વારા કરાઈ અપીલ


આજે મોકડ્રીલનું આયોજન આયોજન કચ્છ ભુજ અને નલિયામાં કરવામાં આવેલ છે ત્યારે પ્રશાસન તરફથી તમામ કચ્છ નિવાસીઓને કે તેઓ આ મોકડ્રીલનો ભાગ બને અને તે સબંધિત આપવામાં આવેલ તમામ સૂચનાઓનું પાલન કરવામાં આવે. ઉપરાંત પશ્ચિમ કચ્છના તમામ સીમા વાર્તિકાના લોકો કે અન્ય ક્ષેત્રોના લોકો તેઓ પ્રશાસન માટે આંખ, કાન અને નાક બને તેવી અપીલ વિકાસ સુંડા દ્વારા કરવામાં આવેલ છે. કોઈ પણ પ્રકારની શંકાસ્પદ ગતિવિધિ જણાતા જિલ્લા કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા નિવેદન કરવામાં આવેલ છે.
