ALEART MODE : સુરક્ષા અને સલામતી માટે હંમેશા સતર્ક રહેવા ખાસ અપીલ
જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પરિસ્થિતિને ધ્યાને લઈને સમગ્ર કચ્છ જિલ્લાના નાગરિકોને તકેદારીના ભાગરૂપે અપીલ કરવામાં આવે છે કે પોતાના ઘરની અંદર જ રહો. કોઈપણ નાગરિકોએ ગભરાવવાની જરૂર નથી. સુરક્ષા અને સલામતી માટે હંમેશા સતર્ક રહેવા ખાસ અપીલ કરવામાં આવે છે.