ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલ સાત દિવસના સીઝફાયર બાદ વડાપ્રધાન મોદી કરશે દેશને સંબોધિત

copy image

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશવાસીઓને ઓપરેશન સિંદૂર વિશે કરશે માહિતગાર….
આજે રાત્રે આઠ વાગ્યે દેશવાસીઓને ઓપરેશન સિંદૂર વિશે આપશે માહિતી….
ભારતીય સેનાની બહાદૂરીને બિરદાવશે…..
પહલગામમાં થયેલા આતંકી હુમલાનો બદલો લેવા માટે ભારત સરકારે 7 મેના રોજ ‘ઓપરેશન સિંદૂર’ હાથ ધર્યું….
પાકિસ્તાન સામે કરી જવાબી કાર્યવાહી….
પાકિસ્તાનમાં રહેલા 9 જેટલા આતંકી ઠેકાણાઓ ધ્વસ્ત કર્યા…..
માત્ર 7 દિવસમાં જ પાકિસ્તાને ઘૂંટણીએ પડી ગયું…
ત્યારે આજે પીએમ મોદી સમગ્ર દેશવાસીઓને 8 કલાકે સંબોધન કરશે….
