ભુજ તાલુકાના સુખપર ગામના લોકો રસ્તા પર ઉતર્યા

ગ્રામ પંચાયતના ચાલતા વિવાદોથી પરેશાન લોકો એ રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો
સ્થાનિક લોકોના વિરોધને પગલે સ્થાનિક પોલીસ ઉપરાંત ભુજની બ્રાન્ચ ના અધિકારીઓ દોડી ગયા
લોકોની ફરિયાદ કોઈ ન સાંભળતું હોય અગાઉ પણ અનેકવાર લોકો રસ્તા પર ઉતર્યા છે
પોલીસનો મામલો થાળે પાડવા પ્રયાસ કર્યા
*અગાઉ પંચાયત ઘર તોડી પાડવા સહિત સ્થાનિક આગેવાનો વચ્ચે ચાલતા વિવાદને કારણે ગામ રહ્યું છે ચર્ચામાં
