પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી આવશે કચ્છ
copy image

સંભવિત 26 મે ના યોજાઈ શકે છે કાર્યક્રમ
વડાપ્રધાનના કાર્યક્રમને લહીને તૈયારી શરૂ
ભુજ-મીરઝાપર રોડ પર યોજાશે સંભવિત કાર્યક્રમ
સ્થળ પર કાર્યક્રમને લહીને તૈયારીઓ શરૂ
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ કાર્યક્રમને લહીને વિવિધ ટીમો બનાવાઈ
આજે જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ યોજી સમીક્ષા બેઠક
પ્રભારી મંત્રી એ કાર્યક્રમ સ્થળની જાત મુલાકાત લીધી