ગુજરાત ATSએ કચ્છમાંથી પાકિસ્તાની જાસૂસની કરી ધરપકડ

ગુજરાત ATSએ કચ્છમાંથી પાકિસ્તાની જાસૂસની કરી ધરપકડ

પાકિસ્તાન માટે જાસૂસી કરતો શખ્સ પકડાયો

સહદેવસિંહ ગોહિલ નામના હેલ્થ વર્કરની કરી ધરપકડ

પાકિસ્તાનને માહિતી મોકલતો હોવાનું ખુલ્યું

ATS એ જાસૂસ ની વધુ તપાસ શરૂ કરી