ભચાઉ તાલુકાના શિકારપુરમાં અજાણ્યા પુરુષની લાસ મળી આવી

copy image

ભચાઉ તાલુકાના શિકારપુરમાં કોઈ અજાણ્યા પુરુષની લાસ મળી આવી હતી. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર શિકારપુરમાં આલ્ફા હોટેલની આગળ હાઈવે પર આવેલા પાણીના ટાંકા નજીકથી ગઈકાલે 35થી 40 વર્ષીય લાગતા કોઈ અજાણ્યા પુરુષની લાસ મળી આવી હતી. આ બાબતે મળતી માહિતી મુજબ હતભાગી કોણ છે તે સહિતની વધુ તપાસ પોલીસે આરંભી છે.
