ગાંધીધામનાં અંતરજાળ નજીક તળાવમાં ડુબી જતા બે યુવાનોના મોત

copy image

ગઈકાલે ઘરેથી બાઈક ધોવાનુ કહીને નિકળ્યા હતા

મોડી સાંજ સુધી પરત ન આવતા પરિવારજનોએ શોધખોળ કરી

તળાવ નજીક બાઈક અને ચંપલ મળી આવતા પોલીસને જાણ કરી

એક મૃતદેહ ગતરાત્રીના અને બીજો સવારના મળી આવ્યો

બે યુવાનોના ડુબી જવાથી મોત થતાં અરેરાટી