કચ્છ ખાતે આવેલ રાપર નજીક નેશનલ હાઈવે પર બસમાં આગ ભભૂકી ઉઠી

copy image

copy image

કચ્છ ખાતે આવેલ રાપર નજીક નેશનલ હાઈવે 27 પર હેલી સવારે એક બસમાં આગ ભભૂકી ઉઠી….

વહેલી સવારે એક બસમાં આગનો બનાવ….

પાલનપુરથી ભુજ તરફ જતી રામાણી ટ્રાવેલ્સની બસમાં બન્યો આગનો આ બનાવ…..

આ બસ કાનમેર પાટિયા નજીક પહોંચતાની સાથે જ અચાનક આગ ભભૂકી ઉઠી….