કચ્છમાં બનશે Operation Sindoor મેમોરિયલ પાર્ક : ‘સિંદૂર વન

copy image

કચ્છમાં બનશે Operation Sindoor મેમોરિયલ પાર્ક……

‘સિંદૂર વન’ તરીકે ઓળખાશે આ મેમોરિયલ પાર્ક……

આઠ હેક્ટર જમીન પર દોઢ વર્ષમાં બનીને થશે તૈયાર……

ભારત સરકારે પાકિસ્તાનમાં આતંકીઓનો ખાત્મો બોલાવવા માટે ચલાવેલ Operation Sindoor સફળ થતાં ગુજરાત સરકારે કચ્છમાં Operation Sindoorને સમર્પિત એક સ્મારક બનાવવાનો કર્યો નિર્ણય……

આ પાર્ક સુરક્ષાદળો પ્રત્યે સમ્માન સાથે રાષ્ટ્ર દ્વારા પ્રદર્શિત એકતાને પણ પ્રતિબિંબિત કરશે……