ડોક્ટરો રહેતા હતા ત્યાં પ્લેન ક્રેશ થયું

91cbc364-ae9b-430d-a7dc-12250965055a

copy image

copy image

ડોક્ટરો રહેતા હતા ત્યાં પ્લેન ક્રેશ થયું…

મેન્ટલ હોસ્પિટલ પાસેના કમ્પાઉન્ડ નજીક આ પ્લેન ક્રેશ થયું છે…

જ્યાં ડોક્ટરો તથા હોસ્પિટલના કર્મચારીઓ રહે છે…

તેમજ પ્લેન ક્રેશ થતાં જ્યાં લોકોની અવર જવર હતી…

ત્યાં તેના પાંખડા પડતા તે લોકો પણ દબાઈ ગયા હતા…

જેમાંથી કેટલાકના મોત પણ થઈ હોવાની શક્યતા છે….