ભુપેન્દ્ર પટેલ 28 જૂનના આવશે કચ્છ

કચ્છમાં મુખ્યમંત્રીના હસ્તે શાળા પ્રવેશોત્સવ યોજાશે

ભુપેન્દ્ર પટેલ 28 જૂનના આવશે કચ્છ

સંભવત સરહદી તાલુકામાં યોજાશે કાર્યક્રમ

મુખ્યમંત્રીના કાર્યક્રમને લહીને તંત્રે તૈયારી શરૂ કરી