કડીમાં ભાજપ ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાની 38,904 મતથી ભવ્ય વિજય

ભાજપને કુલ 98,836 મત મળ્યા, કોંગ્રેસના રમેશ ચાવડાને 59,932 મત અને આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડાને માત્ર 3,077 મત મળ્યા છે