કચ્છના અનેક ગામડાઓમાં ચુંટણીનું પરિણામ થયું જાહેર

copy image

રાપર તાલુકાના જેસડા ગ્રામ પંચાયતના સરપંચ પદે રાસુભા જાડેજા વિજેતા
મોટા લાયજાં માંડવી સરપંચ પદે કાનજી મહેશ્ર્વરી વિજેતા
રાપર તાલુકાના હિંગોરજા અમીર ભાઈ. .. અયુબ ભાઈ વિજાપર સરપંચ પદે વિજેતા
નિગાળ ગ્રામ પંચાયત સરપંચ પદે રાજેશભાઈ જરૂ (આહીર) વિજેતા
અંજાર તાલુકાના સીનુગ્રા ગ્રામપંચાયતના વાર્ડ નં- ૮ ના સલમાબેન સુલેમાન ગંઢને ૧૦૨ મત મળ્યા ૨૫ મતે વિજેતા
દુર્ગાપુર ગ્રામ પંચાયત તા: માંડવી
સરપંચ પદે નેહાબેન કલ્પેશભાઈ ધોળું ની જીત
કુંદરોડી મુન્દ્રા તાલુકાના ગ્રામ પંચાયત માં ધૃપ્તબા સોઢા સરપંચ પદે વિજેતા
બાયઠ ગ્રામ પંચાયત તા: માંડવી સરપંચ પદે રફીક માંજોઠી ની જીત
ભુજ તાલુકાના અજરખપૂર ગ્રામ પંચાયત સરપંચ પદે સિકંદર ઓસમાણ ખત્રી ની જીત
ભુજોડી ગ્રામ પંચાયતના સરપંચ પદે શીવજીભાઈ આલાભાઈ મંગરીચા વિજેતા
માંડવી તાલુકાના સાભરાઈ ગ્રામ પંચાયતમાં સરપંચ પદે ઇબ્રાહિમ કુંભાર વિજેતા
નાના ભાડીયામાં સરપંચ પ્રવિણચંદ્ર ખેતશી ગોગરી વિજયી