આવતીકાલે ભગવાન યોજાશે જગન્નાથજીની રથયાત્રા : રસોડામાં જોરશોરથી તૈયારીઓ શરૂ

copy image

ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલાં રસોડામાં તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે…..
ભગવાન જગન્નાથજીના દર્શને આવતા ભાવિક ભક્તો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરાઈ…
મોહનથાળ-ફૂલવડી તૈયાર, પોળોની ગલીઓમાં એક લાખથી વધુ ભક્તો પ્રસાદનો લાભ લેશે….
મોસાળ સરસપુરમાં ભવ્ય ભંડારાનું આયોજન……