ભારે વરસાદના કારણે માંડવી તાલુકાના ગઢશીશામાં પાણી ભરાયા

copy image

દેશલપર -વાંઢાયમાં ભારે વરસાદ

દરશડીમાં અતિભારે વરસાદ વરસ્યો

વાંઢ આસમંબીયામાં ધોધમાર વરસાદ વરસ્યો

તેમજ મઉ, મુન્દ્રા તાલુકાની મોટી તુંબડીમાં વરસાદ

માંડવી તાલુકાના ગોધરા, મંઉ મોટી, તેમજ કોકલીયામાં ખુબ જ વરસાદ

નાની ભાડઈ, રોહા સુમરી, જૂની દુધઈ, તેમજ ગઢશિશા, ગવરીપર રાપર, મંગવાણામાં ભારે વરસાદ